ક્રિકેટ / અમારા જમાનામાં જો તેઓ રમત તો....: વિરાટ કોહલીને લઇ શોએબ અખ્તરનું ચોંકાવનારું નિવેદન

Virat Kohli If he had played in our era he would have scored 30 to 50 centuries Shoaib Akhtar said a big thing on King Kohli

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે જો વિરાટ કોહલી તેમના જમાનામાં રમતા હોત તો 30થી 50 સેન્ચુરી જ બનાવી શક્યા હોત. 

બ્રેકિંગ ન્યૂઝ