ICC ટેસ્ટ રેન્કિંગ / ટૉપ પર પહોંચવાની નજીક કોહલી, AUSના સ્ટીવ સ્મિથથી 1 પોઇન્ટ દૂર

virat kohli icc ranking test batsman steve smith no 1 ranking r ashwin ajinkya rahane

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICC રેન્કિંગમાં વિરાટ કોહલીમાં ટૉપ પર રહેલા ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન સ્ટીવ સ્મિથની નજીક પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ પૂનામાં ટેસ્ટમાં 254 રનની શાનદાર ઇનિંગ રમનાર વિરાટ કોહલી હવે સ્મિથથી માત્ર 1 પૉઇન્ટ પાછળ છે. વિરાટના 936 પૉઇન્ટ્સ છે જ્યારે સ્મિથના 937 રન છે. વિરાટ કોહલીની ઇનિંગને કરાણે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝમાં 2-0થી આગળ છે. 

બ્રેકિંગ ન્યૂઝ