ધબડકો / ICCએ કેપ્ટન કોહલીને આપ્યો જોરદાર ઝટકો, ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શનના લીધે થયું મોટું નુકસાન

Virat kohli icc ranking for t 20 declines at number 10, k l rahul number 2

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના નંબર વન બેટ્સમેન છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ ટી 20માં વિરાટ કોહલીનું જાદુ ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં કેપ્ટન કોહલીનો ધબડકો જોવા મળી રહ્યો છે. ટી 20 રેન્કિંગમાં વિરાટ કોહલી દસમાં નંબરે પછડાઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ સીરીઝ દરમિયાન તેઓ નવમા સ્થાને હતા પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે તેઓ એક ક્રમ નીચે પહોંચી ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ