Ind vs NZ / કોહલીની કેપ્ટનશિપ પર આ દિગ્ગજ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલ, કહ્યું-આ ભૂલને કારણે હારી ગયા મેચ

Virat Kohli has to show more discipline says VVS Laxman

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી શરમજનક હાર બાદ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીની બધે ટીકા થઈ રહી છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કોહલીની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ