ના હોય / બિહારના CM ઉમેદવારે કહ્યું, મારી કેપ્ટનશીપ હેઠળ વિરાટ કોહલી રમી ચૂક્યો છે

લાલૂ પ્રસાદ યાદવના નાના દિકરા તેજસ્વી યાદવ હાલના સમયમાં બિહારની રાજનીતિનું કેન્દ્ર બનેલા છે. 26 વર્ષની નાની ઉંમરમાં ઉપ-મુખ્યમંત્રી બનનાર તેજસ્વી હવે બિહાર ઇલેક્શનમાં સીએમ બની શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ