WC 2019 / વિરાટ કોહલીને ICCએ આપી સજા, આપ્યો આટલો મોટો ઝટકો

Virat Kohli fined for excessive appealing during India vs Afghanistan

આઇસીસીનું કહેવું છે કે કોહલીને આચાર સંહિતાના ઉલ્લંઘનના લેવલ 1 નો દોષિત માનવામાં આવ્યો છે. ભારતે શનિવારે અફઘાનિસ્તાનને 11 રનથી હરાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ