VIRAL / વિરાટ કોહલીથી જોડાયું હતું આ એક્ટ્રેસનું નામ, અવાર-નવાર જતી હતી દિલ્હી

virat kohli ex girlfriend izabelle leite birthday special and their love story

બોલીવુડ એક્ટ્રેસ અને મૉડલ ઇજાબેલ લિટે મૂળ બ્રાઝિલની છે.અનુષ્કા શર્મા પહેલા વિરાટ કોહલીનું નામ તમન્ના ભાટિયા અને ઇજાબેલ લેટથી જોડાયેલું હતું. વિરાટ કોહલીને કથિત રીતે ઇજાબેલ લિટેની સાથે સિંગાપુરમાં શોપિંગ કરતા જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ