ઓહ હો! / પરફોર્મન્સ ખરાબ છે તો શું થયું! એશિયામાં સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે કોહલી, આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

Virat Kohli earns 8 crore rupees by putting a post in Instagram. Highest paid player in Asia

વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 20 કરોડથી પણ વધુ ફોલોઅર્સ છે અને ગયા વર્ષે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 5 કરોડ રૂપિયા લઈ રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ