ક્રિકેટ / વિરાટ કોહલીએ આ રીતે આપી અનુષ્કા શર્માને મેરેજ એનિવર્સિરીની ગિફ્ટ

Virat Kohli Dedicates Indias T20I Win to Anushka Sharma

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રીજી અને ફાઈનલ ટી-20 મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરતા 29 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. વિરાટે આ વિસ્ફોટક ઇનિંગ્સમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સમય દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 241.37 રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ