ખુશખુશાલ / દીકરી પ્રત્યેનો પ્રેમ જોઈને થઈ જશો ભાવવિભોર! વામિકાને જોતા જ વિરાટ આવી ગયો તાનમાં, VIDEO વાયરલ

virat kohli daughter vamika anushka sharma india vs south africa test match

ભારતીય ટીમે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઈતિહાસ રચીને સાઉથ આફ્રિકાને પહેલી ટેસ્ટ મેચમાં 113 રનથી કરારી હાર આપી છે. ટીમ ઈન્ડિયા સેન્ચ્યુરિયનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતનારી એશિયાની પ્રથમ ટીમ બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ