ભાઈ હવે તો શરમ કરો! / ઝીરો પર આઉટ થયા પછી પણ ડ્રેસિંગ રૂમમાં નાચી રહ્યા છે કિંગ કોહલી, Video જોઇને અકળાયા ફેન્સ

virat kohli dancing in dressing room after getting out on a duck video went viral

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ODI માં ભારતનો કારમો પરાજય થયો હતો. અગાઉ બેટિંગ દરમિયાન VIRAT KOHLI નો ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરતો VIDEO VIRALથઇ ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ