ICC T20 Team / વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ સર્જાયો, બન્યો T-20 ટીમ ઓફ ધ યરમાં સામેલ થનાર વિશ્વનો એકમાત્ર પ્લેયર

Virat Kohli creates another record, becoming the only player in the world to be included in the T-20 Team of the Year

ICC T20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરની આ ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યું છે. ટીમમાં જગ્યા મળતાની સાથે જ કોહલીએ એક ખાસ રેકોર્ડ તેના નામે કરી લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ