ક્રિકેટ / વિરાટ કોહલીના આ નિર્ણયોથી ટીમને થયું નુકસાન ? આવા જ નિર્ણયો થશે તો ટેસ્ટ સીરીઝમાં ભારતનું જીતવું મુશ્કેલ

virat kohli confusing decision leading players of team in lack of confidence

ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝમાં કારમી હાર બાદ હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરીઝમાં વિજય ફતેહ કરવા માટે કમર કસી લીધી છે. જે નિમિત્તે ટેસ્ટ સીરીઝ માટે પ્રેક્ટીસ મેચનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેક્ટીસ મેચમાં ટીમ જે સંયોજન સાથે ઉતરી તેનાથી ફેન્સ ગોથે ચઢી ગયા છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ