ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સ્પોર્ટ્સ / લાગતું હતું ક્યારેય નહીં તૂટે પરંતુ આખરે કોહલીએ તોડી નાંખ્યો સચિનનો 'વિરાટ' રેકોર્ડ

Virat Kohli completes fastest 22 thousand international runs

કેપ્ટન વિરાટ કોહલીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલ બીજી વન ડે મૅચમાં ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હતા. તેમાંથી એક રેકોર્ડ સૌથી ઝડપી 22 હજાર ઇન્ટરનેશનલ રનનો હતો. વિરાટે પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ