કિંગ ઈઝ બેક / આખરે વિરાટનાં બેટથી નીકળ્યા 100 રન, કિંગ કોહલીને ફરી ફોર્મમાં આવેલો જોઈને ચાહકો પણ થઈ ગયા ખુશ

virat kohli century in india vs leicestershire warm up match updates kohli batting

અઢી વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી માટે તરસી રહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લિશ ક્લબ લિસેસ્ટરશાયરની સામે વૉર્મઅપ મેચમાં આક્રમક ઈનિંગ રમી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ