India vs South Africa / કોહલીના કેચ પર ફેન્સ હેરાન, ફિટનેસે આવી રીતે બદલ્યો રમવાનો અંદાજ

virat kohli catch fitness india vs south africa 2nd t20i match mohali

કોહલીએ ટૉસ બાદ જણાવ્યું કે શા માટે વિરાટ કોહલીએ મોહાલીમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કોહલીએ કહ્યું કે આ સીરિઝમાં યુવા ખેલાડીઓ માટે મોટી તક છે. ટી-20 મેચમાં વિરાટે પોતાની ફિટનેસનો સારો નમૂનો પેશ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી.

બ્રેકિંગ ન્યૂઝ