ક્રિકેટ / વિરાટ માટે શ્રેષ્ઠ રહ્યું વર્ષ 2019, નવા રેકોર્ડસ સાથે 2020માં 'ક્રિકેટના ભગવાન'ને છોડશે પાછળ

Virat Kohli Can Breaks Many International Records In 2020 And Can Get Ahead Of Sachin

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. વિરાટે ઘણાં રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે અને તેના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે સફળતાની નવી ઊંચાઈ હાંસલ કરી છે. વિરાટ કોહલી માટે વર્ષ 2019 ખૂબ જ સારો રહ્યો છે અને હવે તે વર્ષ 2020માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ વર્ષે કેપ્ટન કોહલી અનેક રેકોર્ડ તોડી શકે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ