ક્રિકેટ / કિંગ કોહલીનો સપાટો, આફ્રિકા સામેની પહેલી વનડેમાં તોડ્યા બે મોટા રેકોર્ડ, જાણો કયા કયા

Virat Kohli breaks Sachin Tendulkar's record for massive Indian feat; surpasses Ganguly, Dravid to go 2nd in elite list

આફ્રિકા સામેની પહેલી વનડેમાં કોહલીએ એક મોટો રેકોર્ડ કર્યો છે. નવ રન કરતા જ કોહલી વિદેશી ધરતી પર વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ