આક્રમકતા / કોહલીએ તોડ્યો સચિનનો મહારેકોર્ડ, આવું કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

virat kohli breaks sachin tendulkar record most runs in away matches india vs south africa

વિરાટ કોહલીએ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વન-ડે મેચમાં સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ પ્રતિસ્પર્ધી ટીમોના ઘરમાં સૌથી વધુ રન બનાવવાનો છે. વિરાટ કોહલીએ બુધવારે પોતાની ઈનિંગ દરમ્યાન જેવો નવમો રન લીધો ત્યારે વિદેશની ધરતી પર સૌથી વધુ વન-ડે રન બનાવનારા ભારતીય બેટ્સમેન બની ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ