ટીમ ઈન્ડિયા / બર્થ ડે બોય વિરાટને કેકથી એવો બગાડ્યો કે વિડીયો જોઈને કહેશો આવું તો આપણે પણ નથી કરતાં!

Virat Kohli birthday celebration by team india bcci shared viral video

ભારતીય ક્રિકેટ ટીમ ગઈ કાલે કેપ્ટન કોહલીના બર્થ ડે પર સ્કોટલેન્ડ સામેના મુકાબલામાં શાનદાર રીતે વિજયી બની હતી. ભારતીય ટીમે વિરાટનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ