સોશિયલ મીડિયા / પ્રિયંકા ચોપડા નહીં પણ આ ભારતીય ક્રિકેટરના છે સૌથી વધુ ફોલોઅર્સ, આંકડો જાણી ચોંકી જશો

Virat Kohli becomes first Indian to reach 50M followers mark on Instagram

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં તો અનેક રેકોર્ડ પોતાના નામે કરે જ છે, પરંતુ હવે તેણે મેદાનની બહાર પણ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કોહલીએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવતો પહેલો ભારતીય સેલિબ્રિટી બની ગયો છે. ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે કોહલીએ બોલિવૂડ અત્રિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ પાછળ છોડી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ