રેકોર્ડ / ચોથા દિવસે 'વિરાટ' એ રચ્યો ઇતિહાસ, આવું કરનાર એકમાત્ર ભારતીય કેપ્ટન બન્યો

Virat Kohli Becomes First Indian Captain To Give South Africa Follow On

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝની બીજી મેચ પૂનામાં રમાઇ રહી છે. ત્યારે મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની કેપ્ટન્સીના નામે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ