ખુલાસો / વિરુષ્કાની દીકરીની પહેલી તસવીરને લઈને ખુલાસો, સોશિયલ મીડિયા પર થઇ હતી વાયરલ

virat kohli anushka sharma daughter first photo

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે.ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરીના માતા પિતા બન્યા છે. ત્યારે વિકાસ કોહલીએ બાળકીના 2 પગ દર્શાવીને ખુશી અંડર બોર્ડ, ઘરમાં પરી આવી છે. જો કે, આ તસ્વીરને લઈને હવે ખુલાસો પણ સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ