શ્રદ્ધાંજલી / કોહલીએ કહ્યું જીવનનો કોઈ ભરોસો નથી, આ દિગ્ગજ ખેલાડીના મોતથી વિરાટ થયો દુઃખી

Virat kohli and other celebrities pay tribute to legendary NBA player Kobe Bryants death

NBAના દિગ્ગ્જ ખેલાડી કોબી બ્રાયન્ટના આકસ્મિક મોતથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. બરાક ઓબામા, વિન ડીઝલ, ડવેન જોન્સન, જસ્ટિન બીબર, પ્રિયંકા ચોપડા, રણવીર સિંહ જેવા અનેક મહાનુભવોએ બ્રાયન્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર લાંબી પોસ્ટ મૂકીને બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ