ક્રિકેટ / વિરાટ-અનુષ્કાની લવ સ્ટોરીને લઈને મોટું રહસ્ય આવ્યું બહાર, એક્ટ્રેસની દાદીએ કર્યો ખુલાસો

Virat Kohli And Anushka Sharma Childhood Friends Love Story Before Marriage

ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે અને તેની શરૂઆત થઈ છે. એવું કહેવાય છે કે, પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી અને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી પણ વેલેન્ટાઈન ડે પ્રેમનો એકરાર કરવા માટે સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. જેથી આજે અમે તમને ક્રિકેટ જગતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ લાઈફ વિશે જણાવીશું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ