Forbes / 'વિરાટ' સૌથી આગળ, આ મામલામાં ક્રિકેટર્સની સાથે સાથે ઍક્ટર્સને પણ પાછળ છોડી દીધા

Virat Kohli, Akshay, Salman Khan top Forbes India's 2019 Celebrity 100 list

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલા સૌથી વધારે કમાણી કરાનારા 100 સેલિબ્રેટીઝમાં યાદીમાં સલમાન ખાનને પાછળ છોડીને નંબર 1 બની ગયો છે. વિરાટ કોહલી આ રેન્કિંગમાં 2018માં બીજા સ્થાને હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ