ક્રિકેટ / વિરાટનો ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક રેકોર્ડઃ ચોથી વાર ‘ગોલ્ડન ડક’નો શિકાર બન્યો

 Virat Kohli 4th first ball duck in Test cricket india vs west indies 2019

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વિન્ડીઝ સામે ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં પ્રથમ બોલે શૂન્ય રને આઉટ થઈને ટેસ્ટ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ