ઐતિહાસિક 'ટેસ્ટ' / આજે વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ, કોચ દ્રવિડે આપી આ સ્પેશ્યલ ગિફ્ટ, અનુષ્કા સામે થઈ ગયો ભાવુક

virat Kohli 100th test in mohali today dravid presents virat kohli with his baggy blue

ભારતીય ક્રિકેટ જગતના શાનદાર બેટ્સમેન VIRAT KOHLI ની આજે 100 મી ટેસ્ટ છે. મોહાલીમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ