ઉપલબ્ધિ / ટી-20નો કિંગ બન્યો વિરાટ કોહલી, પોતાના નામે કર્યા આ 3 વર્લ્ડ રેકોર્ડ

virat kohl create history to make three world records in t-20 formats against south Africa match

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ મોહાલી ટી-20માં નોટઆઉટ 72 રનની ઇનિંન્ગથી ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીની શાનદાર હાફ સેન્ચ્યુરીના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમને પોતાની જમીન પર ટી-20માં પહેલી વખત માત આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ