સેવાકાર્ય / વિરાટ-અનુષ્કાએ પણ કોરોનામાં મદદ કરી જાહેર, જાણો કેટલા કરોડનું કર્યુ દાન

Virat-Anushka also helped in Corona

આ સમયે દેશ કોરોના વાયરસથી ઝઝૂમી રહ્યો છે અને આ સંકટના સમયમાં ઘણા સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા  પણ મદદ માટે આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ