ક્રિકેટ / વિરાટ અને તમન્નાને હાઈકોર્ટે ઓનલાઇન જુગાર માટે નોટીસ મોકલી, જાણો શું છે આખો મામલો

Virat and tamanna gets notice for fantasy online gaming app

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સામે મુસિબતો વધતી હોય તેવુ જણાય છે. વિરાટની સાથે સાથે જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટીયા અને અજુ વર્ગીઝને કેરળ હાઈકોર્ટે નોટીસ મોકલાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ