Luxury / સ્વર્ગ જેટલુ સોહામણુ અને આલિશાન છે વિરાટ અને અનુષ્કાનુ ઘર, જુઓ તસવીરો

virat and anushka's luxurious house

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સોશ્યલ મિડીયા પર ઘણો જ એક્ટિવ રહે છે. તમને ખબર હશે કે અનુષ્કા અને વિરાટના લગ્ન ઇટલીમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ હતી. તેમનું ઘર પણ અંદરથી ભવ્ય છે. તો ચાલો આજે તમને બતાવીએ વિરુષ્કાનું ઘર. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ