ક્રિકેટ / ઈન્સ્ટાગ્રામ પર 'વિરુષ્કા'એ પોસ્ટ કરેલા ફોટો થયા વાયરલ

Virat and Anushka Posted their same photo on Instagram goes viral

ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના ફેન્સને એકસાથે દેખાઈ જાય તો ફેન્સ ખુશ થઈ જાય છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સૂટ પહેરેલો વિરાટ કોહલી જેન્ટલમેન લૂકમાં જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ