ભાંડાફોડ / વરરાજાનો ભાઈબંદ પોતે નીકળ્યો ચોર, નોટોની માળામાંથી ગુપચુપ સરકાવી લીધી નોટો, જુઓ VIDEO

viral wedding video friend stealing money from desi groom garland

વરરાજાનો એક મિત્ર તેની નોટોની માળામાંથી પૈસા ચોરતો કેમેરામાં કેદ થયો છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેણે પણ આ ક્લિપ જોઈ તે હેરાન રહી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ