VIRAL VIDEO / લગ્નમાં વરરાજાના મિત્રોની મસ્તીથી દુલ્હન બગડી, એવો લુક આપ્યો કે લોકો ખૂબ હસ્યાં

viral wedding video angry bride look at groom friend trending video

સોશિયલ મીડિયામાં વેડિંગ વીડિયો ખૂબ લોકપ્રિય થાય છે. વરરાજા-કન્યાની સાથે-સાથે તેમના પરિવારોના દેખાવ, ડાન્સનો ક્રેઝ લોકો હંમેશા જોવા માંગે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ગુસ્સાવાળી કન્યાનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમને હસવુ આવશે.

બ્રેકિંગ ન્યૂઝ