VIDEO / વર્ક ફ્રોમ હોમમાં ક્યારેક આવું પણ થાય, પત્રકારે પેન્ટ પહેર્યા વગર ચાલુ કર્યુ રિપોર્ટિંગ અને...

viral video work from home blunder reporter

ઘરમાં રહીને ઓફિસનું કામ કરવાની મજા જ કઇક અલગ છે. ઓફિસના સમય દરમિયાન પથારી કે સોફા પર આરામ ફરમાવતા કામ કરવું, પેટ ભરીને જમવું અને મનપસંદ વસ્તુ પહેરવી. પરંતુ આવી મજા એવા લોકો માટે નથી જે ટીવીમાં કામ કરી રહ્યા છે અથવા લાઇવ રિપોર્ટીગ કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ