ભારે કરી! / ગરીબ રિક્ષાવાળાને ધડાધડ લાફા ઠોકવા લાગી મહિલા, VIDEO જોઈને લોકોના મગજનો બાટલો ફાટ્યો

viral video women abusing and back to back slamming a auto driver

નોઈડાની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી રીતે એક રિક્ષા ચાલકને એક પછી એક થપ્પડ મારી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ