વાયરલ / બિલકુલ ઘોડાની જેમ દોડે છે આ મહિલા, વીડિયો જોઇને થઇ જશો હેરાન

Viral Video of Woman Running Like Horse

વીડિયોમાં મહિલા કાચા રસ્તા પર અને ખેતરોમાં આરામથી દોડે છે અને કૂદકો મારતી નજરે પડે છે. હેલી વખત ત્રણ સપ્તાહ પહેલા મહિલા ઘોડાની જેમ દોડતા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ થવાના કારણે એને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. થોડાક દિવસો બાદ એને વાપસી કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ