બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / VIDEO : કામાતુર કિશોરી! દુકાનમાં અલમસ્ત મર્દના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો, પત્નીએ ઝાપટ મારીને પાડી

આ શું કેવાય / VIDEO : કામાતુર કિશોરી! દુકાનમાં અલમસ્ત મર્દના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો, પત્નીએ ઝાપટ મારીને પાડી

Last Updated: 05:39 PM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુકાનમાં એક અજાણી છોકરીએ પિતના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરતાં પત્નીએ પતિ અને તે છોકરી બન્નેને માર માર માર્યો હતો.

એવું કહેવાય છે કે પત્ની પોતાના પતિને કોઈની સાથે શેર કરતી નથી. જો પતિ અને બાળકો વચ્ચે કોઈ આવે તો પત્ની તેમને બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. આવી વસ્તુઓ સિરિયલોમાં જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં પણ, સ્ત્રી પરિવારને પ્રથમ પ્રાથમિકતા આપે છે. પરિવારની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં શું છે?

આ એક દુકાનનું દ્રશ્ય છે; વીડિયોમાં પતિ-પત્ની સહિત ઘણા લોકો ઉભા છે. તે માણસ તેની પત્નીની બાજુમાં ઉભો રહીને દારૂ પી રહ્યો છે. એટલામાં એક યુવાન છોકરી ત્યાં આવે છે અને તે પુરુષ સાથે અથડાય છે. વાત આટલેથી અટકતી નથી, છોકરી પુરુષના ગુપ્ત ભાગોને સ્પર્શ કરે છે પત્ની આ જોઈ જાય છે પછી તે ઝાલી રહે ખરી?

છોકરીને ખેંચીને પાડી દીધી, પતિને થપ્પડો મારી

આ પછી પત્નીએ તેનું રુપ દેખાડ્યું હતું અને છોકરીને ખેંચીને પાછળ પાડી દે છે. પછી તે તેના પતિને પણ થપ્પડ મારે છે. ત્યાં હાજર લોકો છોકરીને મદદ કરે છે. પડી ગયેલી છોકરી ઉભી થતાં જ તેને ફરીથી મારે છે. આસપાસના લોકો એક ક્ષણ માટે આસપાસ જુએ છે કે શું થઈ રહ્યું છે. આ વીડિયો જોનારા નેટીઝન્સે તે પતિ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે જેને તેની પત્નીએ કોઈ પણ ભૂલ વિના થપ્પડ મારી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video news viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ