બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral Video: two Young men caught on camera kissing in ongoing scooty, police started investigation

SHORT & SIMPLE / Viral Video: ચાલુ સ્કૂટીમાં કિસ કરતાં કેમેરામાં કેદ થયા યુવકો, વીડિયો વાયરલ થતાં પોલીસે શરૂ કરી તપાસ

Megha

Last Updated: 12:16 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વિડીયો વાયરલ થયો છે જેમાં ત્રણ છોકરાઓ સ્કૂટી પર સવાર છે અને પાછળ બેઠેલા બંને છોકરાઓ એકબીજાને કિસ કરી રહ્યા છે.

  • એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
  • વિડીઓમાં ચાલતા સ્કૂટર પર બે છોકરાઓ કિસ કરી રહ્યા છે
  • જ્યારે ત્રીજો યુવક સ્કૂટર ચલાવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ત્રણ છોકરાઓ સ્કૂટી પર બેઠા છે. આ સાથે પાછળ બેઠેલા બંને છોકરાઓ એકબીજાને કિસ કરી રહ્યા છે. 

જાણવા મળ્યું છે કે આ વિડીયો ઉત્તર પ્રદેશનો છે. વિડીયોમાં જોવા મળે છે કે ચાલતા સ્કૂટર પર બે યુવકો લિપલૉક કરી રહ્યા છે. સાત સેકન્ડની વિડિયો ક્લિપમાં બે છોકરાઓ લિપ-લૉક કરવામાં વ્યસ્ત હોય છે જ્યારે ત્રીજો યુવક સ્કૂટર ચલાવી રહ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં બની હોવાનું કહેવાય છે. 

રસ્તા પર ખુલ્લેઆમ કિસ કરતા બે છોકરાઓના વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્રણ લોકો સ્કૂટી પર સવાર છે. તેણે હેલ્મેટ પણ પહેર્યું નથી અને તે જાહેરમાં રસ્તા પર અશ્લીલ હરકતો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ત્રણેય યુવકોની શોધખોળ શરૂ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Video viral uttar pradesh viral video ઉત્તર પ્રદેશ SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ