બર્બરતા / MP: માસ્ક નહીં પહેરવાની આવી સજા? ઓટો ડ્રાઇવરને પોલીસકર્મીએ એવો માર માર્યો કે વીડિયો જોઇને સ્તબ્ધ

viral video two policemen thrashed auto driver on road in Madhya Pradesh

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં 2 પોલીસ કર્મચારીઓ એક ઓટો ડ્રાઇવરને બેહરમીથી માર મારી રહ્યા છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો મધ્યપ્રદેશના ઇન્દોરનો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ