વાયરલ / VIDEO : એન્જીન બન્યું 'આત્મા', ઉબડખાબડ રસ્તા પર ટ્રક બે ભાગમાં તુટી, લોકોએ કહ્યું- 'આત્મા' એ છોડ્યું 'શરીર'

viral video truck broke in two pieces due to road accident

સોશિયલ મીડિયા પર અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રક સાથે શું થયું તે જોઈને તમે તમારા હાસ્ય પર કાબૂ નહીં રાખી શકો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ