દુર્દશા / કચરો ઉપાડતી ગાડીમાં કોરોના દર્દીઓને લઈ જવાતા ખળભળાટ, પૂર્વ CM વીડિયો જોઈને ભડક્યાં

Viral video surfaces of corona patients being taken to hospital in

કોરોના સંક્રમિત દર્દીઓને કચરાગાડીમાં ઉઠાવીને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્ય હોય તેવો કેસ સામે આવ્યો છે. આ મામલે એક વીડિયો પણ બહાર આવ્યો છે જેમાં 3 લોકોને કચરાગાડીમાં બેસાડવામાં આવ્યા છે જ્યાંથી તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે. વીડિયોમાં એમ પણ દેખાય છે કે ગાડીના ડ્રાઈવરે PPE કીટ પહેરેલી છે. આ વીડિયો તામિલનાડુનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ