વાયરલ / VIDEO : 'મોતના માર્ગ' પર ડ્રાઈવરે આવી રીતે ઘુમાવી કાર, વીડિયો જોઈને જીવ અદ્ધર થઈ જશે

Viral Video Shows Driver Making Dangerous U-Turn On Cliff Edge

એક ખતરનાક સાંકડા રસ્તા પરથી ડ્રાઈવરે પોતાની આગવી સુઝબૂઝથી કારને ઘુમાવીને પાછી પાડી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ