અયોધ્યા / VIDEO : સ્કૂલમાં બાળકોને મધ્યાહન ભોજનમાં ચોખા અને મીઠું પીરસાયું, વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો

Viral Video: Rice-Salt Meal At School In UP's Ayodhya

યુપીના અયોધ્યા જિલ્લાની એક સ્કૂલમાં બાળકોને મધ્યાહન ભોજનમાં કાચા ચોખા અને મીઠું આપવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ