દાદાગીરી / ડૉક્ટર કે ડૉનઃ રાજકોટ સિવિલના ડૉક્ટરે માનવતા અને શરમની હદ વટાવી

Viral video rajkot civil hospitals doctor misbehaving with patients

ડોક્ટર અને વળી દાદાગીરી? આ બન્ને શબ્દો તદ્દન વિરોધાભાસી છે પરંતુ દાક્તરી વ્યવસાય પર સવાર થઈ ગયેલા વેપારીકરણે આ બન્ને શબ્દોને એકમેક કરી નાખ્યાં છે અને તેમાંથી ખાનગી ડોક્ટર્સ જ નહીં પરંતુ સરકારી ડોક્ટર્સ પણ બાકાત રહ્યાં નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટરની દબંગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેણે સારવારનાં આ વ્યસાય જગતને શર્મની તારતાર કરી દીધો છે. ત્યારે જોઈએ એક ડોક્ટરની ડોનગીરીનો આ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ