જીભ લપસી / જ્યારે કોંગ્રેસી નેતાએ પ્રિયંકા ગાંધીને બદલે પ્રિયંકા ચોપડાના નામે કર્યા સૂત્રોચ્ચાર

Viral video Priyanka Chopra Zindabad slogans raised at political rally instead of Priyanka Gandhi

સોશિયલ મીડિયા પર આજે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપડા ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીની જાહેર સભાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા પણ જોવા મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ