અભરખા / બસ આ જ બાકી હતું : પાંચમું પાસ ભાજપ MLA તો ડૉક્ટર બની ગયા, VIDEO વાયરલ થતાં વધ્યો વિવાદ

VIRAL VIDEO OF VD ZALAVADIYA OF BJP GIVING INJECTION TO CORONA PATIENT

સુરતથી ભાજપના MLAને ડૉક્ટર બની જવાનો શોખ જાગ્યો, તેઓ પોતે પાંચ જ ચોપડી ભણ્યા છે પરંતુ તેમને લાગે છે કે તેઓ MLA છે એટલે ડૉક્ટરનું કામ પણ કરી શકે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ