સુરેન્દ્રનગર / વીડિયો વાયરલ થયા બાદ વૈદ્ય થયાં અંડરગ્રાઉન્ડ, કેન્સર મટાડવાનો કર્યો હતો દાવો

viral video of vaidya surendranagar gujarat

સુરેન્દ્રનગરના વૈદ્યનો વીડિયો વાયરલ થયો હતો અને ગંભીર રોગને મટાડવાનો દાવો કરતો હતો. તે વૈદ્યરાજ વિભાભાઈ સભાડ હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે.. વૈદ્યરાજ ફરાર થઈ જતાં લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. વીડિયો સાયલા તાલુકાના સેજકપુર ગંગાનગરનો હોવાનું સામે આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ