બનાસકાંઠા / PM મોદીની જાહેરસભામાં મોટી ચૂક! થરાદમાં મંડપના નટ બોલ્ટ ખોલનાર શખ્સનો VIDEO વાયરલ, ક્યાં હતા સુરક્ષા અધિકારીઓ?

viral video of the person who opened the nut bolt of the mandap at PM tharad sabha

બનાસકાંઠાના થરાદમાં PM મોદીની જાહેરસભા દરમ્યાન મંડપનો નટ બોલ્ટ ખોલતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ